કડી: થોળ ગામમાં ગુમ થયેલી 5 વર્ષની બાળકીનું કંકાલ ખેતરમાંથી મળ્યું
Kadi, Mahesana | Oct 4, 2026 કડીના થોળ ગામમાં 26 સપ્ટેમ્બરે ગુમ થયેલી 5 વર્ષની પાયલ રમેશભાઈ શિંગાડાનું કંકાલ ઘરથી 1 કિમી દૂર ખેતરમાંથી મળી આવ્યું છે. કપડાના આધારે બાળકીની ઓળખ થઈ છે, પોલીસે તપાસ શરૂ કરી છે.