અમદાવાદ મનપાની ઘોર બેદરકારી.ઇન્કમટેક્સ બ્રિજના સ્પાન જોઇન્ટના સ્ક્રુ ખૂલતાં અકસ્માત અને વાહનોના ટાયર ફાટવાનો મોટો ભય ઊભો થયો છે. તંત્ર દ્વારા ગઈકાલે માત્ર એક જ સ્ક્રુનું સમારકામ કરી સંતોષ મનાયો, જ્યારે અન્ય સ્ક્રુ હજુ પણ ભગવાન ભરોસે છે. બ્રિજ મેન્ટેનન્સ અંગે મનપાની આ ઉદાસીનતાના લાઈવ વિઝ્યુઅલ...