ભચાઉ: પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો
Bhachau, Kutch | Mar 23, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પ્રોહીબિશનના ગુનાના નાસતા ફરતા આરોપી સહદેવસિંહ ભરતસિંહ ઝાલા રહે વરસામેડી વાળાની ધરપકડ કરવામાં આવી હતી. ભચાઉ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.