ભાવનગર શહેર: લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આનંદનગર વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે સ્કૂટર ચાલક શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Aug 8, 2026
ભાવનગર ઘોઘા રોડ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિયમમાં હતા. તે દરમિયાન આનંદનગર વિસ્તારમાં એક શખ્સને શંકાસ્પદ રીતે ઝડપી લઇ અને તેના સ્કૂટરની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરના ટીમ મળી આવ્યા હતા. જે અંગે પોલીસે વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.