સિહોર: નવાગામ મોટા રોડના કામમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરતા ટીડીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી
શિહોર ના નવાગામ મોટા ખાતે રોડના કામનું કામ ચાલી રહ્યું છે ત્યારે સદસ્યો દ્વારા આ રોડના કામની અંદર ભ્રષ્ટાચાર થયેલો હોય તેવું આક્ષેપ કરી અને લેખિત રજૂઆત છે સિહોર ટીડીઓને કરવામાં આવેલી જે અંગે સિંહોર ટીડીઓ દ્વારા આજે પ્રતિક્રિયા આપવામાં આવી અને આ કામ અંગે કોઈપણ રોડના કામની અંદર થયો હશે ભ્રષ્ટાચાર તો તેની પર કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું હતું