₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાદવામાં આવેલા 0.4% MDRના વિરોધમાં આગામી 2 ઓક્ટોબર 2026ના રોજ દેશભરમાં ‘NO UPI DAY' પાળવામાં આવશે. આ દિવસે તમામ વેપારીઓ પોતાના QR કોડ, સાઉન્ડ બોક્સ અને સ્કેનરને કાળા કપડાથી ઢાંકીને આ અન્યાયી બોજ સામે પોતાનો રોષ વ્યક્ત કરશે.
{ UPI, MDR charges, traders association, no UPI day, Rajkot city, gujarat news, our Sutrapada }