સિગારેટ પીતા લોકોના ખિસ્સા પર બોજ વધશે. કારણ કે ITCએ ફરી એકવાર સિગારેટના ભાવમાં વધારો કર્યો છે. ITCએ ગોલ્ડફ્લેક પ્રીમિયમના પેકેટમાં 10નો વધારો કરતા નવો ભાવ 135 થયો છે. જ્યારે ક્લાસિક કનેક્ટ સિગારેટના પેકેટમાં 38નો વધારો કરતા નવો ભાવ 428 થયો છે.
{itc, cigarette, price hike, gold flake premium, classic connect, smokers, national news, our Sutrapada }
#our_sutrapada #itc #nationalnews #instadaily