ઉચ્છલ: ઉચ્છલ તાલુકા ખેલ મહાકુંભ: ખો-ખો સ્પર્ધામાં 43 ટીમોએ બતાવ્યું કૌશલ્ય
Uchchhal, Tapi | Sep 30, 2026 ઉચ્છલ તાલુકામાં ખેલ મહાકુંભ અંતર્ગત ખો-ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંડર-14, અંડર-17 અને ઓપન વિભાગની કુલ 43 ટીમોએ ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી.