Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
No video available

પારડી: મોતીવાડામાં દારૂ ભરેલી કારે બાઇક અને કારને અડફેટમાં લીધી, પારડી પોલીસે રૂ. 1.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Pardi, Valsad | Oct 18, 2024
પારડી પોલીસે દમણથી દારૂ ભરેલી કારનો પીછો કર્યો હતો અને પૂરઝડપે ભાગતી કાર મોતીવાડા બ્રિજ પર બાઇક અને બલેનો કાર ને અડફેટમાં લીધી હતી.આ અકસ્માતમાં બાઇક પર પાછળ બેસેલી હર્ષિદાબેન જયેશભાઈ પટેલ (ઉ. 27) ઘાયલ થઈ હતી અને ટ્રાફિક જામના કારણે દારૂ ભરેલી કાર ફસાઈ ગઈ અને પારડી પોલીસે ડ્રાઈવર ધનેશ ધીરુભાઈ પટેલ (ઉ. 48)ની ધરપકડ કરી હતી. કારમાંથી રૂ. 36,000ની વિદેશી દારૂની બોટલો મળી, અને કુલ રૂ. 1,21,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.છે. અને ચાલક વિરુદ્ધ અકસ્માત
પારડી: મોતીવાડામાં દારૂ ભરેલી કારે બાઇક અને કારને અડફેટમાં લીધી, પારડી પોલીસે રૂ. 1.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો - Pardi News