Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

કાલોલ: કંડાચનાં ગ્રામજનોએ લાંબા સમયથી ચાલી રહેલી વીજ સમસ્યાને લઈને MGVCL કચેરી ખાતે કરી ઉગ્ર રજુઆત

Kalol, Panch Mahals | May 26, 2026
કાલોલ તાલુકાના કંડાચના ગ્રામજનોએ MGVCL કચેરી ખાતે કરેલ રજુઆતનાં આધારે ગામમાં લાંબા સમયથી વીજ સમસ્યાઓને લઈને ગ્રામજનો ભારે પરેશાન થઈ રહ્યા છે. ગામમાં લો વોલ્ટેજ, લાઈટના વાયર ગુંચવાયેલા હોવા તેમજ પ્રીમોન્સૂન કામગીરીના અભાવે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે.હવે જોવાનું રહ્યું કે સંબંધિત વીજ વિભાગ ગ્રામજનોની આ લાંબા સમયથી ચાલતી સમસ્યાનો ક્યારે ઉકેલ લાવે છે.