ભચાઉ: NDPSના ગુનામાં સંડોવાયેલા આરોપીને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો
Bhachau, Kutch | Mar 30, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે લાકડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં NDPS ના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી મુજાવર ઊર્ફે ભોલીયો દિવાન રહે હિંમતપુરા વાળાને ભચાઉ પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.