પોરબંદર: પોરબંદરમાં 24 કલાકમાં દારૂના 10 ગુના નોંધાયા, 10 લોકો સામે કાર્યવાહી
પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં દારૂના 10 કેસ નોંધાયા છે. પોલીસે અમિત સાદિયા, ભાર્ગવ થાનકી, જીત શીયાળ, જયેશ દલ, શેરસિંહ કુશવાહા, સવદાસ ઓડેદરા, અલ્તાફ સેઠા, ગીજુ કિરાડ, વિજય વાઘેલા અને રાકેશ કાણકિયા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.