વડગામ: શંકરભાઈ ચૌધરીએ મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરને અધૂરુ કામ પૂરૂ કરવા માટેની સલાહ આપી હોવાનો વિડીયો થયો વાયરલ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મંત્રી સ્વરૂપજી ઠાકોર અને સાંસદ ગેનીબેન ઠાકોરને સાથે મળીને કામ કરવા અને અધૂરું કામ પૂરું કરવા માટેની જે સલાહ આપી હતી તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો ભાભર ખાતેના કાર્યક્રમનો કહેવામાં આવી રહ્યો છે. આ અંગેની જાણકારી આજે રવિવારે રાત્રે 8 કલાકે મળી છે.