સિહોર: સોનગઢ.કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહિત ઉપસ્થિત પદાધિકારીઓ-અધિકારીઓએ 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લીધી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં 'વિકાસ સપ્તાહની' ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત આજે સોનગઢ ગામે જિલ્લાના પ્રભારી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને 'વિકાસ સપ્તાહ'નો કાર્યક્રમ યોજાયો હતો. જેમા કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રૈયાબેન મીયાણી,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉપસ્થિતિમાં શપથ લીધા