અબડાસા: મંજલ-ડુમરા રોડનું ₹૨.૩૯ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત
અબડાસા તાલુકામાં વિકાસના નવા અધ્યાયનો પ્
Abdasa, Kutch | Apr 1, 2026 મંજલ-ડુમરા રોડનું ₹૨.૩૯ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત અબડાસા તાલુકામાં વિકાસના નવા અધ્યાયનો પ્રારંભ કરતા મંજલ–ડુમરા રોડનું ₹૨૩૯ લાખના ખર્ચે MLA પી એમ જાડેજા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પાકો માર્ગ તૈયાર થતાં સ્થાનિકોને પરિવહનમાં મોટી રાહત થશે અને વિસ્તારના આર્થિક વિકાસને વેગ મળશે.