ડેડીયાપાડા: નર્મદામાં જમીનના ભાગ પાડવા બાબતે જીવલેણ હુમલો, ડેડીયાપાડામાં ગુનો નોંધાયો
નર્મદાના ડેડીયાપાડામાં જમીનના ભાગ પાડવાની તકરારમાં દિલીપ વસાવા નામના વ્યક્તિએ દાતરડા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.