ગરૂડેશ્વર: એકતાનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રવાસીઓ સાથે મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકતાનગરના ડેમ વ્યુ પોઈન્ટ-1 ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. બનાસકાંઠાના દાંતા તાલુકાથી આવેલા પ્રવાસીઓ સાથેની આ મુલાકાત યાદગાર રહી.