માછીમારી કરતી વખતે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મુંદરાની સુરઈ નદીમાં માછીમારી કરવા ગયેલા ૩૦ વર્ષીય બિહારી યુવાન સોનુકુમાર રામનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. મુંદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ યુવાન ગમ થતા શોધખોળ હાથ ધરાઈ હતી. વિગતો સાત વાગ્યે મળી હતી