Public App Logo
Jansamasya
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty
Arvindkejriwal
Sachinpilot
Innovation
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो

ભચાઉ: ભચાઉ શહેરમાં આજે શુક્રવારે ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોના પાકને નુક્સાનની ભીતિ

Bhachau, Kutch | Apr 3, 2026
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે આજે શુક્રવારે સવારના અરસામાં ભચાઉ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા. ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.