ગોવિંદગુરુ લીમડી: દાહોદ: આયુષ્માન કાર્ડથી વનિતાબેનની હૃદયની બે સફળ સર્જરી થઈ નિઃશુલ્ક
Govindguru Limdi, Dahod | Oct 21, 2026
દાહોદના સુથારવાસા ગામના વનિતાબેન બારીયાની હૃદયની બે ગંભીર સર્જરી પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના હેઠળ નિઃશુલ્ક કરવામાં આવી. આ યોજનાને કારણે પરિવારને સારવારનો મોટો આર્થિક બોજ ઉઠાવવામાંથી મોટી રાહત મળી છે.