Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જેસર: જેસર તાલુકાના તાતણીયા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ નિ કીટનું વિતરણ કરવામાં આવ્યું

Jesar, Bhavnagar | May 31, 2026
જેસર તાલુકાના તાતણીયા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ નિ કીટનું વિતરણ કરવામાં આવ્યું જે તાતણીયા ગામે સમાજ સેવા ઈબ્રાહીમભાઈ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું . આ સેવા કાર્ય અંતર્ગત અનેક પરિવારોને રોજિંદા ઉપયોગની જરૂરી વસ્તુઓ પહોંચાડવામાં આવી, જેના કારણે લાભાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો