મોરબી શહેર: મોરબીમાં ઔદ્યોગિક અને પ્રોપેન ગેસ સલામતી અંગે ઓરિએન્ટેશન કાર્યક્રમ
Morbi City, Morbi | Sep 24, 2026
મોરબીમાં ઉદ્યોગો માટે પ્રોપેન ગેસની સુરક્ષા અને સલામતીના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે એક ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષાના ઉપાયો અને સાવચેતીના પગલાંઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.