Public App Logo
Jansamasya
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Crimenews
Education
Bareilly
Agra
Cbi
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab
Pratapgarh

કડી: કડી તાલુકા કિસાન સંઘ દ્વારા વરસાદી પાક થી થયેલ નુકસાનનું વળતર ચૂકવવા તેમજ દેવા માફ કરવા રેલી યોજી આવેદન પત્ર આપ્યું

Kadi, Mahesana | Nov 1, 2025
આજરોજ 1નવેમ્બરમાં દિવસે ભારતીય કિસાન સંઘ ના નેજા હેઠળ કડી તાલુકાના ખેડૂતોએ રેલી કાઢી હતી.કમોસમી વરસાદથી થયેલ પાક ના નુકસાન નો તાત્કાલિક સેટેલાઈટ થી સર્વે કરવામાં આવે તેમજ તેનું વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માગણી સાથે રેલી યોજી કડી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.છેલ્લા કેટલાક દિવસથી કડી તાલુકામાં વરસાદી ઝાપટા પડી રહ્યાં છે.જેના કારણે ખેડૂતો ને ડાંગર,કપાસ એરંડા,લીંબુડી,શાકભાજી સહિતના પાકમાં નુકસાન થયું છે.
કડી: કડી તાલુકા કિસાન સંઘ દ્વારા વરસાદી પાક થી થયેલ નુકસાનનું વળતર ચૂકવવા તેમજ દેવા માફ કરવા રેલી યોજી આવેદન પત્ર આપ્યું - Kadi News