ગાંધીનગર: લીંબડી: આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટની મુલાકાતે પહોંચ્યા જગદીશ વિશ્વકર્મા
સુરેન્દ્રનગરના લીંબડી સ્થિત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટની મુલાકાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા. તેમણે દિવ્યાંગ દીકરી સાથે સંવાદ કરી તેના અભ્યાસ અને ભવિષ્ય વિશે માહિતી મેળવી હતી અને બાળકોનું મનોબળ વધાર્યું હતું.