Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Uttarpradesh
���ादी
Crimenews
Aap
Indore
Bareilly

નાંદોદ: સરદાર@150 : રાષ્ટ્રીય પદયાત્રાનું નર્મદા જિલ્લામાં નાંદોદ ના પોઈચા ગામ ખાતે ઉષ્માસભર સ્વાગત છે*

Nandod, Narmada | Dec 4, 2025
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી ભવ્ય રીતે ઉજવાઈ રહી છે, ત્યારે સરદારની જન્મભૂમિ કરમસદથી પ્રારંભયેલી આ પદયાત્રા તથા પદયાત્રીકોનું પ્રચંડ જનમેદનીએ ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરીને દેશની એકતા અને અખંડિતતાનો પ્રેરક સંદેશ પાઠવ્યો હતો.

MORE NEWS