શિહોરના ધુમાડસા વિસ્તારની અંદર પોલીસને બાદમી મળેલી કે અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે બાતમી વાળી જગ્યા પર રેડ કરતા પોલીસને બે લોકો જ જુગાર રમતા જોવા મળતા બંનેને કોર્ડન ન કરી પકડી પડેલ તેઓની પાસેથી જુગાર રમવાના પાના અને રોકડ રકમ ₹920 ઝડપાઈ હતી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે