" ચા વાલા" સિર્ફ નામ હી કાફી હૈ...."
બેટ દ્વારકા ખાતે અમારું નવું સોપાન,આવતી કાલે 30જુલાઈ 2026ના મંગલ ઉદઘાટન...
82 વિધાનસભા દ્વારકાના ધારાસભ્ય શ્રી પબુભા માણેક ના શુભ હસ્તે ઉદઘાટન કરવામાં આવશે...
Dwarka Up Date પરિવાર તરફથી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ.
Okhamandal, Devbhoomi Dwarka | Jul 29, 2026