સુભાષનગર વિસ્તારમાં જગન્નાથજી મંદિર પાસે એક વ્યક્તિ ઉપર હુમલો
Bhavnagar City, Bhavnagar | Nov 19, 2025
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં જગન્નાથજી મંદિર પાસે એક વ્યક્તિ ઉપર હુમલો.બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં જગન્નાથજી મંદિર પાસે જીગ્નેશભાઈ નામના વ્યક્તિને કેટલાક સમયે સમાધાન માટે બોલાવી તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં રોહન આકાશ રવિ નાનું નામના ઈસમો હુમલો કરી જીગ્નેશભાઇની ઇજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા