Public App Logo
Jansamasya
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal

બારડોલી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી કેબલ ચોરી કરનાર શખ્સ ઝડપાયો ₹55 હજારથી વધુ કિંમતનો કેબલ મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

Bardoli, Surat | Feb 10, 2026
અંત્રોલી ગામે મામાદેવ મંદિર પાસે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેન્ટેનેન્સ ડેપોના સામે આવેલી ખુલ્લી જગ્યામાં મુકાયેલા KEC કંપનીના 4CX-240 સ્ક્વેર એમ.એમ. ઇલેક્ટ્રિક કેબલ ડ્રમમાંથી કુલ 10 મીટર કેબલની ચોરી થઈ હતી. ચોરાયેલા કેબલની પ્રતિ મીટર કિંમત રૂપિયા 5,545 મુજબ કુલ કિંમત રૂપિયા 55,450 થાય છે. આ બાબતે KEC કંપનીના સ્ટોર કીપર રામબાબુ ગુરૂમુર્તી મીત્તાનાએ કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.