આણંદ શહેર: કરમસદ આણંદ મનપાની ચૂંટણી પૂર્વેજ ડેપ્યુટી કમિશનર નીલાક્ષ મકવાણાને ડેપ્યુટી કલેક્ટર તરીકે છોટાઉદેપુર મુકાયા
કરમસદ આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર તરીકે ડેપ્યુટી કલેકટર નીલાક્ષ મકવાણાને મૂકવામાં આવ્યા હતા. હાલમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજ્યના ડેપ્યુટી કલેકટરોને બદલી કરવામાં આવી છે જેના ભાગરૂપે આણંદ મનપા કમિશનર નીલાક્ષ મકવાણાને બદલી છોટાઉદેપુર ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે કરવામાં આવી