અમદાવાદ શહેર: પૂર્વના 12 વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછો મળશે: શેઢી કેનાલમાં રિપેરિંગ કામ કરાશે
પૂર્વના 12 વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછો મળશે: શેઢી કેનાલમાં રિપેરિંગ કામ; રામોલ-હાથીજણ, વસ્ત્રાલ અને દક્ષિણ ઝોનના વોટર ડિટ્રીબ્યુશનને અસર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રામોલ, વસ્ત્રાલ, હાથીજણ, વટવા, નારોલ, ઇસનપુર, લાંભા, ઘોડાસર, મણીનગર, વટવા જીઆઇડીસી, દાણીલીમડા, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં આવતીકાલે 3 મેના રોજ સવારે ખૂબ ઓછું પાણી આવશે. પૂર્વ વિસ્તારમાં પાણી