Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

आज विश्व एड्स दिवस पर आइये हम एकजुट होकर लोगों में इस जानलेवा बीमारी के बारे में जागरूकता फैलाकर इसके रोकथाम एवं नियंत्रण द्वारा एड्स से मुक्त राष्ट्र बनाने का संकल्प लें।

59 views | Gujarat, India | Dec 1, 2021

MORE NEWS

Ahmedabad માં AMCનું યુનિક ગ્રીન બસ શેલ્ટર (Green Bus Shelter) પર લોકો શું બોલ્યા

#Ahmedabad #AMCGreenBusShelter #GreenBusShelter #AMC #PublicReaction #SmartCity #HumDekhengeNews

Ahmedabad માં AMCનું યુનિક ગ્રીન બસ શેલ્ટર (Green Bus Shelter) પર લોકો શું બોલ્યા #Ahmedabad #AMCGreenBusShelter #GreenBusShelter #AMC #PublicReaction #SmartCity #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 4, 2026

એર ઇન્ડિયાની ફુકેટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI2379ને ઉડાન દરમિયાન ભારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. તીવ્ર હવાના આંચકાઓથી ફ્લાઇટમાં જોરદાર હલચલ સર્જાઈ હતી, જોકે પાઇલટે પરિસ્થિતિ કાબૂમાં લઈ વિમાનનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. ઘટનામાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત 12 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી સામે આવી છે. એરપોર્ટના મેડિકલ સેન્ટરમાં ઘાયલોની તપાસ અને સારવાર કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

#AirIndia #AI2379 #Turbulence #DelhiAirport #FlightSafety #AviationNews #HumDekhengeNews

એર ઇન્ડિયાની ફુકેટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI2379ને ઉડાન દરમિયાન ભારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. તીવ્ર હવાના આંચકાઓથી ફ્લાઇટમાં જોરદાર હલચલ સર્જાઈ હતી, જોકે પાઇલટે પરિસ્થિતિ કાબૂમાં લઈ વિમાનનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. ઘટનામાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત 12 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી સામે આવી છે. એરપોર્ટના મેડિકલ સેન્ટરમાં ઘાયલોની તપાસ અને સારવાર કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. #AirIndia #AI2379 #Turbulence #DelhiAirport #FlightSafety #AviationNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 4, 2026

અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક યુવકે પોતાના ઘરમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવકે આપઘાત પહેલાં વોટ્સએપ સ્ટેટસમાં એક વ્યક્તિનો ફોટો અને લખાણ શેર કર્યું હતું. સાથે જ વેજલપુરના ધારાસભ્ય પાસે ન્યાયની માંગ કરતું સ્ટેટસ પણ મૂક્યું હતું. ફરિયાદના આધારે સરખેજ પોલીસે આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(Sarkhej, Ahmedabad, WhatsApp Status, Police Investigation, Crime News)

#Ahmedabad #Sarkhej #WhatsAppStatus #PoliceInvestigation #CrimeNews

અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક યુવકે પોતાના ઘરમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવકે આપઘાત પહેલાં વોટ્સએપ સ્ટેટસમાં એક વ્યક્તિનો ફોટો અને લખાણ શેર કર્યું હતું. સાથે જ વેજલપુરના ધારાસભ્ય પાસે ન્યાયની માંગ કરતું સ્ટેટસ પણ મૂક્યું હતું. ફરિયાદના આધારે સરખેજ પોલીસે આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (Sarkhej, Ahmedabad, WhatsApp Status, Police Investigation, Crime News) #Ahmedabad #Sarkhej #WhatsAppStatus #PoliceInvestigation #CrimeNews

Ahmadabad City, Ahmedabad | Aug 4, 2026

आज विश्व एड्स दिवस पर आइये हम एकजुट होकर लोगों में इस जानलेवा बीमारी के बारे में जागरूकता फैलाकर इसके रोकथाम एवं नियंत्रण द्वारा एड्स से मुक्त राष्ट्र बनाने का संकल्प लें। - Gujarat News