આહવા: સાકરપાતળનો જર્જરિત બ્રિજ પરથી ભારે વાહનોની બેરોકટોક અવરજવર:-તંત્રનું જાહેરનામું માત્ર કાગળ પર..
Ahwa, The Dangs | Aug 10, 2025 ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં સાકરપાતળ ગામ નજીકનો નંદીનાં ઉતારાનો બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત હોવા છતાંય લકઝરી અને આઈસર ટેમ્પો સહીત ટ્રકો બેરોકટોક પણે અવરજવર કરી જાહેરનામાનાં ઘજીયા ઉડાવી રહ્યા છે..