આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરેલી ખાતે ડૉ બાબાસાહેબ આંબેડકર ના પરિનિર્વાણ દિવસે નિમિતે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો બાબા સાહેબ ના ટેસ્યુ એ ફુલહાર કરીને જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે મિટિંગ રાખવામાં આવી જ્યાં બાબા સાહેબ વિશે વાત કરવામાં આવી અને શ્રધાંજલિ આપવામાં આવી હતી આ તકે મુખ્ય વક્તા તરીકે ભાવનગર ના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે તેમજ કેશોદ ના પૂર્વ ધારાસભ્ય શ્રી વંદનાબેન મકવાણા બાબા સાહેબ વિશે વક્તવ્ય આપેલ.