સંજેલી: સંજેલીના હિરોલા પાંડી ફળિયામાં આંગણ ઉત્સવનું આયોજન
Sanjeli, Dahod | Sep 30, 2026 દાહોદના સંજેલી તાલુકાના હિરોલા પાંડી ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ યોજાયો. કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને શિક્ષણ અંગે ગ્રામજનોને માર્ગદર્શન અપાયું હતું.