અમદાવાદ શહેર: અમદાવાદ ફાયર તંત્ર દ્વારા કાર્યવાહી, 154 હોટેલ અને 62 શૈક્ષણિક-કોચિંગ સંસ્થાઓને નોટિસ; 13 હોટેલ અને એક સંસ્થા સીલ
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસીસમાં ફાયર સેફટી અને નિયમોના પાલનને લઈને ફાયર બ્રિગેડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ ઝોનમાં હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે નોટિસો ફટકારવામાં આવી