મુળી: માવઠાથી થયેલ નુકશાન બાબતે સર્વે કામગીરી હાથ ધરાઈ
રાજ્યમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોને કપાસના પાકને નુકશાન થયું હતું જેને લઈ મૂળી પંથકમાં માવઠાથી થયેલ નુકશાન બાબતે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ખેડૂતોના ખેતરમાં સર્વે કામગીરી કરતા આગામી સમયમાં વળતરની આશા વ્યક્ત કરી હતી.