ઉચ્છલ: વ્યારામાં અખિલ ભારતીય ગુજર મહાસભાની 115મી રાષ્ટ્રીય સભા યોજાઈ
Uchchhal, Tapi | Sep 29, 2026 વ્યારાના ડૉ. શ્યામા પ્રસાદ ઓડિટોરિયમમાં અખિલ ભારતીય ગુજર મહાસભાની 115મી રાષ્ટ્રીય સભા અને પાટીદાર સમાજ ચિંતન બેઠક સંપન્ન થઈ. જેમાં સમાજ એકતા, શિક્ષણ અને રોજગાર જેવા મહત્વના મુદ્દાઓ પર દેશભરના અગ્રણીઓએ ચર્ચા કરી.