Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: નગરપાલિકા ચૂંટણી: ભાજપના શહેર પ્રમુખ મિતભાઈ ઠક્કરનો ભવ્ય વિજયનો વિશ્વાસ

Bhuj, Kutch | Apr 12, 2026
નગરપાલિકા ચૂંટણી: ભાજપના શહેર પ્રમુખ મિતભાઈ ઠક્કરનો ભવ્ય વિજયનો વિશ્વાસ ​ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કરે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાર્યકરો સાથે સંકલન સાધી જીતનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે વિકાસના કામો અને લોકોના ભરોસાના આધારે ભાજપ આ વખતે તમામ 44 બેઠકો પર કમળ ખીલવશે. પાણી, રસ્તા અને ભુજને મહાનગરપાલિકા બનાવવાનો તેમનો મુખ્ય લક્ષ્યાંક છે.

MORE NEWS