Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

વેજલપુર: વેજલપુરમાંથી પકડાયું 520 કિલો ગૌમાંસ, પોલીસે આરોપીને ગાડીના બોનેટ પર પકડી ઢોર માર માર્યો, વીડિયો

Vejalpur, Ahmedabad | May 7, 2026
વેજલપુરમાંથી પકડાયું 520 કિલો માંસ, આરોપીની ટાંટિયાતોડ સર્વિસ.અમદાવાદના વેજલપુરમાં સોનલ સિનેમા પાછળ ખુલ્લા મેદાનમાં ધમધમતું ગેરકાયદે કતલખાનું ઝડપાયું : ઝાડીઓ વચ્ચે ગોરખધંધાના 520 કિલો માંસ સાથે 3 ઝડપાયા, પોલીસે બોનેટ પર બાંધીને ધોઈ નાખ્યો