ગોધરા: હંગાડી ચપટીયા ગામે બનેલ મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત ઇસમને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો
ધુળેટી પર્વ દરમિયાન વિવિધ જિલ્લાઓ માં અક્સ્માત તેમજ મારામારી ની ઘટનાઓ બની હતી સાથે જ ઠાસરા તાલુકામાં આવેલ હંગાડી ચપટીયા ગામે મારામારી ની ઘટના બની હતી જે ઘટનામાં કલ્પેશ ભાઈ સોલંકી ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા