આજે મંગળવારે સવારે 8 વાગ્યાની આસપાસ પોલીસ કમિશનર જીએસ મલીકની આગેવાનીમાં શાહિબાગ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.અમદાવાદ પોલીસનું ‘મિશન ફિટ ખાખી’ જેમાં શહેર પોલીસ કમિશનરે ફિટ રહેવા પોલીસ કમિશનરે પોલીસકર્મીઓને ટીપ્સ આપી હતી.100થી વધુ પોલીસકર્મી મિશન ફિટ ખાખીમાં જોડાયા.તમામ કર્મચારીઓના કરાશે બોડી ચેકઅપ.