ભાવનગર શહેર: સોનમ વાંગચૂકના પોસ્ટર સાથે કોંગ્રેસના નગરસેવક દ્વારા ઘોઘા ગેટ ખાતે સમર્થન કર્યું, વિડિઓ વાયરલ થયા #Viral
Bhavnagar City, Bhavnagar | Jul 20, 2026
ભાવનગરમાં સોનમ વાંગચૂકના પોસ્ટર સાથે સમર્થનમાં આવ્યા યુવા એડવોકેટ અને કોંગ્રેસના નગરસેવક, નીટની પરીક્ષાનું પેપર ફૂટવા મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાંની માંગ સાથે સોનમ વાંગચૂક કરી રહ્યા છે અનશન, ત્યારે ભાવનગરના યુવા એડવોકેટ અને કોંગ્રેસના નગરસેવક કિશન મેર સહિતના દ્વારા શહેરના ઘોઘા ગેટ ચોક, મુખ્ય બજારમાં પોસ્ટર સાથે સોનમ વાંગચૂકને સમર્થન કરી વિરોધ દર્શાવ્યો