Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ગોધરા: ગોધરા તાલુકાના દયાળ નજીક કાર દીવાલ સાથે ભટકાતાં ૨૨ વર્ષીય યુવતીનું મૃત્યુ, બે ગંભીર ઈજાગ્રસ્ત

Godhra, Panch Mahals | Jul 11, 2026
ગોધરા તાલુકાના દયાળ ગામ પાસે ભારત પેટ્રોલ પંપ નજીક એક ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો છે. રાજસ્થાન પાસિંગની એક કારના ચાલકે પૂરઝડપે ગાડી હંકારી પેટ્રોલ પંપની દીવાલ સાથે ભટકાવી દીધી હતી.આ અકસ્માતમાં કારમાં સવાર ૨૨ વર્ષીય કવીતાબેન જેરૂપભાઈ પાટીદારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય બે મુસાફરો, વિપિનભાઈ અને રીતીકાબેન પાટીદારને ગંભીર ઈજાઓ પહોંચી છે.આ મામલે મૃતકના ભાઈ દિપકભાઈ પાટીદારે ગોધરા તાલુકા

MORE NEWS

ગોધરા: ગોધરા તાલુકાના દયાળ નજીક કાર દીવાલ સાથે ભટકાતાં ૨૨ વર્ષીય યુવતીનું મૃત્યુ, બે ગંભીર ઈજાગ્રસ્ત - Godhra News