ખંભાત સીટી પોસ્ટે વિસ્તારમાં જહાંગીરપુર તથા
આંબાવાડીયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલ જે
વિસ્તાર ના લોકો ને પ્રશાસન દ્વારા નક્કી કરેલ જગ્યાએ
સ્થળાંતર કરવા માટે સદર જગ્યાએ પ્રાંત અધિકારીશ્રી
ખંભાત તથા મામલતદારશ્રી ખંભાત તથા પોલીસ
ઇન્સ્પેક્ટર ખંભાત સીટી તથા પો સ ઈ શ્રી તથા પોલીસ
સ્ટાફ સાથે સદર જગ્યાની મુલાકાત લઈ લોકો ને
સ્થળાંતર કરી સાલ્વા સ્કૂલ તથા કોમ્યુનિટી હોલ સાલ્વા
તથા સ્તંભતિર્થ ખાતે જતા રહેવા સમજાવવા માં
આવ્યા.....
#charotar_breaking_india #latestnews #khambhatpolice #letestupdete #usa
ખંભાત સીટી પોસ્ટે વિસ્તારમાં જહાંગીરપુર તથા
આંબાવાડીયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલ જે
વિસ્તાર ના લોકો ને પ્રશાસન દ્વારા નક્કી કરેલ જગ્યાએ
સ્થળાંતર કરવા માટે સદર જગ્યાએ પ્રાંત અધિકારીશ્રી
ખંભાત તથા મામલતદારશ્રી ખંભાત તથા પોલીસ
ઇન્સ્પેક્ટર ખંભાત સીટી તથા પો સ ઈ શ્રી તથા પોલીસ
સ્ટાફ સાથે સદર જગ્યાની મુલાકાત લઈ લોકો ને
સ્થળાંતર કરી સાલ્વા સ્કૂલ તથા કોમ્યુનિટી હોલ સાલ્વા
તથા સ્તંભતિર્થ ખાતે જતા રહેવા સમજાવવા માં
આવ્યા.....
#charotar_breaking_india #latestnews #khambhatpolice #letestupdete #usa - Vadodara News