તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો દેવલ્યા ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગમાં હતા આ દરમિયાન GJ 06 JL 1845 નંબરની મોટર સાયકલ ઉપર એક ઈસમ આવતા પોલીસ સ્ટાફના માણસોએ મોટરસાયકલ ઉભી રાખી ગાડી ચાલક પાસે ગાડી ના કાગળ બાબતે પૂછતાં કરતાં કોઈ પણ પ્રકારના કાગર ન હોવાનું જણાવેલ પોલીસે ગાડી ચાલક ને યુક્તિ પ્રયુક્તિ થી પૂછતાજ કરતા પોતાનું નામ કૈલાશ રતન ડામોર રહે નયાપુરા જિલ્લો ધાર મધ્યપ્રદેશનું હોવાનું જણાવેલ અને મોટરસાયકલ કલેડીયા બાજુથી લઈને ભાગી આવેલ હોવાની કબુલાત કરેલ