Public App Logo
બારડોલી: બારડોલી ટાઉન પોલીસે બે બાઈક ચોરોને ઝડપી લીધા હતા. ચોરીમાં ગયેલ ત્રણ બાઈક મળી કુલ 1.88 લાખના મુદ્દામાલ કબજે કર્યો - Bardoli News