ભાવનગર શહેર: નિર્ભય સોસાયટી વિસ્તારમાં કાર ચાલકે બાઈક સવાર દંપતીને લેતા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Jul 19, 2026
ભાવનગર શહેરના નિર્ભય સોસાયટી વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. નિર્ભય સોસાયટી વિસ્તારમાં બાઈક પર જઈ રહેલા દંપતિને કાર ચાલકે લીધા હતા. જેઓને ઈજા પહોંચતા સ્થાનિક લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવને લઈને હોસ્પિટલ ચોકડી ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.