ઘોઘા: ઘોઘા ગ્રામ પંચાયતની ધોર બે દરકારી આવી સામે પાણી ની લાઈનના ખોદેલા ખાડામાં એક યુવક ખાબક્યો
ઘોઘા ગ્રામ પંચાયતની ધોર બે દરકારી આવી સામે ઘોઘા જગાતનાકા પાસે રહેતા રવિ લસ્કરી નામનો યુવક ખાડામાં ઘુસી જતા સર્જાયો ભયંકર અકસ્માત ઘોઘા ઘાંચીવાડા વિસ્તારમાં ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા પાણીની લાઈન ટુટી જવાના કારણે અંદાજિત 3 થી 4 દિવસથી મોટો ખાડો ખોદવામાં આવેલ છે ત્યારે આ ખાડામાં ઘોઘા જગાતનાકા પાસે રહેતો રવિ લસ્કરી નામનો યુવક ટુ વિલર બાઈક લઈને ખાડામાં ઘુસી જતા સર્જાયો ભયંકર અકસ્માત રવિ લસ્કરી નામના યુવક ને પહોંચી ગંભીર ઇજા પાણીની લાઈન તૂટેલ હોઈ