અમદાવાદ શહેર: ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા અંગે કેન્દ્રનાં રિપોર્ટ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાના આક્ષેપ
ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા અંગે કેન્દ્ર નાં હાઉસ હોલ્ડ સોશિયલ કંઝમશન ના રિપોર્ટ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાના આક્ષેપ.ગ્રામ્ય વિસ્તારમાં માથાદીઠ આરોગ્ય પર 28516 ખર્ચ થાય છે.શહેરી વિસ્તારમાં માથાદીઠ 53747 નો ખર્ચ થાય છે.લોકો સરકારી નાં બદલે ખાનગી હોસ્પિટલ પર વધારે ભરોસો કરે છે.ગ્રામ્ય વિસ્તારના 28 ટકા લોકો સરકારી હોસ્પિટલ માં જઈ રહ્યા છે.જેની સામે 59.5 ટકા લોકો ખાનગી હોસ્પિટલ પસંદ કરે છે.